Home » photogallery » national-international » 26 THE DATE WHICH HAS CARRIED OUT HISTORY AND MYSTERY

ભૂંકપથી સર્જિકલ સ્ટ્રાઇક-2 સુધી ઇતિહાસ ગવાહ છે કે 26 તારીખે કંઇક નવું જરૂર થાય

ગુજરાતમાં 26મી જાન્યુઆરી 2001ના રોજના વિનાશકારી ભૂકંપ આવ્યો હતો, જ્યારે મુંબઈમાં 26મી નવેમ્બરે જ આતંકવાદી હુમલો થયો હતો