Home » photogallery » national-international » તામિલનાડુમાં યોજાતી "જલીકટ્ટુ" રમતનાં ફોટા જોશો, તો શ્વાસ થંભી જશે

તામિલનાડુમાં યોજાતી "જલીકટ્ટુ" રમતનાં ફોટા જોશો, તો શ્વાસ થંભી જશે

તામિલનાડુનાં મદુરાઇમાં પરંપરાગત જલીકટ્ટુ સ્પર્ધા યોજાઇ હતી. આ સ્પર્ધા જોવા માટે હજ્જારો લોકો આવ્યા હતા.

विज्ञापन

  • 113

    તામિલનાડુમાં યોજાતી "જલીકટ્ટુ" રમતનાં ફોટા જોશો, તો શ્વાસ થંભી જશે

    તામિલનાડુનાં મદુરાઇમાં જલીકટ્ટુ સ્પર્ધા યોજાઇ હતી.

    MORE
    GALLERIES

  • 213

    તામિલનાડુમાં યોજાતી "જલીકટ્ટુ" રમતનાં ફોટા જોશો, તો શ્વાસ થંભી જશે

    જલીકટ્ટુમાં ઘણી વખત સાંઢ વિફરે ત્યારે ભાગ લેનારાને ઇજા પણ જાય છે, મોત પણ થઇ શકે છે.

    MORE
    GALLERIES

  • 313

    તામિલનાડુમાં યોજાતી "જલીકટ્ટુ" રમતનાં ફોટા જોશો, તો શ્વાસ થંભી જશે

    મદુરાઇમાં જલીકટ્ટુ સ્પર્ધા વખતે સાંઢ (બુલ)ની આસપાસ ટોળુ જામ્યુ છે તેને વશ કરવાનો પ્રયાસ કરે છે.

    MORE
    GALLERIES

  • 413

    તામિલનાડુમાં યોજાતી "જલીકટ્ટુ" રમતનાં ફોટા જોશો, તો શ્વાસ થંભી જશે

    એક સાથે ઘણા બધા લોકો સાંઢને કાબુમાં મેળવવાનો પ્રયાસ કરે છે. જલીકટ્ટુ જોવા માટે હજારો લોકો આવે છે.

    MORE
    GALLERIES

  • 513

    તામિલનાડુમાં યોજાતી "જલીકટ્ટુ" રમતનાં ફોટા જોશો, તો શ્વાસ થંભી જશે

    તામિલનાડુનાં મદુરાઇ જિલ્લામાં જલીકટ્ટુમાં સાંઢને વશ કરવા મથતો એક સ્પર્ધક

    MORE
    GALLERIES

  • 613

    તામિલનાડુમાં યોજાતી "જલીકટ્ટુ" રમતનાં ફોટા જોશો, તો શ્વાસ થંભી જશે

    આ સાંઢને વિશેષ રીતે તૈયાર કરવામાં આવે છે અને તેને વશ કરવો એ મોટી કામયાબી ગણાય છે.

    MORE
    GALLERIES

  • 713

    તામિલનાડુમાં યોજાતી "જલીકટ્ટુ" રમતનાં ફોટા જોશો, તો શ્વાસ થંભી જશે

    જલીકટ્ટુ સ્પર્ધામાં એક યુવક સાંઢને વશ કરવાનો પ્રયાસ કરતો જણાય છે. આ પરંપરાગત રમત છે અને તામિલનાડુમાં ખુબ લોકપ્રિય છે.

    MORE
    GALLERIES

  • 813

    તામિલનાડુમાં યોજાતી "જલીકટ્ટુ" રમતનાં ફોટા જોશો, તો શ્વાસ થંભી જશે

    જલીકટ્ટુની પરંપરા એવી હતી કે, જે વ્યક્તિ સાંઢને વશ કરે તેને કન્યા વરમાળા પહેરાવતી.

    MORE
    GALLERIES

  • 913

    તામિલનાડુમાં યોજાતી "જલીકટ્ટુ" રમતનાં ફોટા જોશો, તો શ્વાસ થંભી જશે

    જલીકુટ્ટી સ્પર્ધા સ્પેનની બુલફાઇટ જેવી છે પણ અહીંયા સાંઢને મારવામાં આવતો નથી.

    MORE
    GALLERIES

  • 1013

    તામિલનાડુમાં યોજાતી "જલીકટ્ટુ" રમતનાં ફોટા જોશો, તો શ્વાસ થંભી જશે

    MORE
    GALLERIES

  • 1113

    તામિલનાડુમાં આ એક વાર્ષિક ઇવેન્ટ છે. ઇસવીસનની ત્રીજી સદીમાં આ સ્પર્ધા શરૂ થઇ હોવાનું મનાય છે.

    MORE
    GALLERIES

  • 1213

    તામિલનાડુમાં યોજાતી "જલીકટ્ટુ" રમતનાં ફોટા જોશો, તો શ્વાસ થંભી જશે

    આ સ્પર્ધામાં વ્યકત્તિ પોતાનાં જીવનાં જોખમે ભાગ લે છે. કેમ કે, વિફરેલો સાંઢ કાંઇ પણ કરે.

    MORE
    GALLERIES

  • 1313

    તામિલનાડુમાં યોજાતી "જલીકટ્ટુ" રમતનાં ફોટા જોશો, તો શ્વાસ થંભી જશે

    જલીકટ્ટુ રમતમાં સાંઢ કેવો પાવરધો હોય છે તો જોવું હોય તો આ તસવીર જોઇ લો.

    MORE
    GALLERIES