Home » photogallery » national-international » 10 INTERESTING THINGS ABOUT DENMARK THAT PM NARENDRA MODI IS VISITING RV

PM નરેન્દ્ર મોદી જે દેશની મુલાકાતે છે તે ડેનમાર્ક વિશે જાણો મહત્વની 10 રસપ્રદ વાતો

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) તેમની ત્રણ યુરોપીયન દેશોની મુલાકાતના (European countries visit) ભાગરૂપે હાલમાં ડેનમાર્કમાં (Denmark) છે. તે વિશ્વના સૌથી ખુશ દેશ તરીકે પણ ઓળખાય છે. તમારે આ દેશ વિશે કેટલીક રસપ્રદ બાબતો જાણવી જ જોઈએ, જે આ દેશના પાત્ર અને વિશેષતાઓને રિફલેક્ટ કરે છે.