3/ 6


પીરિયડ્સમાં સહવાસથી પ્રેગ્નેંસીના ચાંસ ઓછા હોય તે આ ખોટી માન્યતા છે.<br />કારણકે આ દિવસમાં ગર્ભાવસ્થાની આશા વધી જાય છે.
6/ 6


મેરિડ લાઈફને મજબૂત બનાવવા માટે રિલેશન બનાવવું જરૂરી છે. ત્યારે તો પતિ-પત્નીના વચ્ચે ગાઢ પ્રેમ હોય છે અને ફેલિમી બને છે. દરેક કપલ ફેમિલી પ્લાનિંગ સાથે પણ રિલેશનને માણવા ઈચ્છે છે. કેટલાક કપલ લગ્નની શરૂઆતમાં પેરેંટ્સ બનાવા નથી ઈચ્છતા. છત્તાં અજાણતા કેટલાક કપલ્સ એવી ભૂલ કરે છે, જેનાથી પ્રેગ્નેંસીની આશંકા વધી જાય છે. બસ આ જ ભૂલો તેમને સમયથી પહેલા પેરેંટ્સ બનાવી નાખે છે.