1/ 9


માયાનગરીનાં સફાલે સ્ટેશન પર બ્લોકેજ આપતતા કેટલીક ટ્રેન રદ્દ કરવામાં આવી છે તો કેટલીક ટ્રેન તેનાં નિર્ધારિત સમય કરતાં મોડી દોડશે
7/ 9


પુણેથી આવતી નિઝામુદિન એક્સપ્રેસ, સૌરાષ્ટ્ર એક્સપ્રેસ, કોચીવલ્લી-ચંડીગઢ સંપર્ક ક્રાંતિ 30 મિનિટ મોડી આવશે