Home » photogallery » સિનેમા » Film Book: નર્સ બનવા માગતી હતી સની લિયોન, હવે છે રેખાની ફેન

Film Book: નર્સ બનવા માગતી હતી સની લિયોન, હવે છે રેખાની ફેન

विज्ञापन

  • 16

    Film Book: નર્સ બનવા માગતી હતી સની લિયોન, હવે છે રેખાની ફેન

    ઘણા ઓછા લોકો જાણે છે કે સની લિયોનનું સાચુ નામ કરનજીત વોહરા છે. તો કરનજીત કેવી રીતે બની સની અને તે પોર્ન ફિલ્મોમાંથી બોલીવુડ સુધી કેવી રીતે પહોંચી. આગળની સ્લાઈડ્સમાં જુઓ તમામ સવાલોના જવાબ

    MORE
    GALLERIES

  • 26

    Film Book: નર્સ બનવા માગતી હતી સની લિયોન, હવે છે રેખાની ફેન

    પોર્ન ઇન્ડસ્ટ્રીમાં કામ શરૂ કરતા પહેલા સનીએ પોકેટ મની માટે જર્મન બેકરીમાં કામ કર્યું હતું. આટલું જ નહીં. નાનપણમાં તે દરેક રવિવારે ગુરુદ્વારા જતી હતી. અને ત્યાં હારમોનિયમ વગાડતી હતી.

    MORE
    GALLERIES

  • 36

    Film Book: નર્સ બનવા માગતી હતી સની લિયોન, હવે છે રેખાની ફેન

    જ્યારે સનીને પહેલી એડલ્ટ મુવીની ઓફર મળી હતી. તે સમયે તે પીડિયાટ્રિક નર્સ બનવાનો અભ્યાસ કરતી હતી. સની પહેલી ઇન્ડિયન એડલ્ટ ફિલ્મ સ્ટાર છે, કે જેને બોલીવુડમાં એન્ટ્રી કરી હોય.

    MORE
    GALLERIES

  • 46

    Film Book: નર્સ બનવા માગતી હતી સની લિયોન, હવે છે રેખાની ફેન

    એક ન્યૂ઼ડ ફોટોશૂટ દરમિયાન જ્યારે ફોટોગ્રાફરે તેમણે કહ્યું કે આ નામ ફોટઝ સાથે સૂટ નથી થતું. ત્યારે તેમણે તરત જ પોતાના નાના ભાઈ સંદીપના નિકનેમ સનીને પોતાનું નામ બનાવી લીધું. તેમની સરનેમ લિયોની જોડાયું ઈટાલિયન ડાયરેક્ટર સર્જિયો લિયોનીના નામથી.

    MORE
    GALLERIES

  • 56

    Film Book: નર્સ બનવા માગતી હતી સની લિયોન, હવે છે રેખાની ફેન

    ઓસામા બિન લાદેન પર લખવામાં આવેલા પુસ્તકમાં દાવો કરવામાં આવ્યો છે કે લાદેન પણ સનીનો ફેન હતો. તેમની પાસે સનીના વીડિયોનું મોટું કલેક્શન હતું.

    MORE
    GALLERIES

  • 66

    Film Book: નર્સ બનવા માગતી હતી સની લિયોન, હવે છે રેખાની ફેન

    જણાવી દયે કે સનીની સગાઈ પહેલા પ્લેબોય મેગેઝિનના વાઈસ પ્રેસિડેન્ટ મેટ અરિકસન સાથે થઈ હતી. જો કે ત્યાર બાદ તેમણે ડેનિયલ વેબર સાથે લગ્ન કર્યા.

    MORE
    GALLERIES