Home » photogallery » movies » %E0%AA%95%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BF%E0%AA%B8%E0%AA%AE%E0%AA%B8 %E0%AA%AA%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9F%E0%AB%80%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82 %E0%AA%B8%E0%AB%87%E0%AA%B2%E0%AA%BF%E0%AA%AC%E0%AB%8D

ક્રિસમસ પાર્ટીમાં સેલિબ્રિટી રહ્યો તૈમુર, જુઓ ઘરનાં દરેકની તેની સાથે તસવીર

દિવંગત અભિનેતા શશિ કપૂરનાં ઘરે ક્રિસમસ લંચ પાર્ટી આપવામાં આવી જેમાં આખુ કપૂર ખાનદાન હાજર રહ્યું. આ પાર્ટીમાં પણ ખાસ ધ્યાન કોઇએ ખેંચ્યુ હોય તો તે અન્ય કોઇ નહીં પણ બેબી નવાબ તૈમુર અલી ખાન હતો