1/ 10

નાની સ્ક્રીન પર તેમનું અલગ જ સ્થાન પ્રાપ્ત કરી ચુકી એકટ્રેસ મૌની રોય આ દિવસોમાં આસમાન પર છવાઇ ચુકી છે. મોનીની અક્ષય કુમાર સ્ટારર ફિલ્મ ગોલ્ડે બોક્સ ઓફિસ પર કમાલનો બિઝનેસ કર્યો છે.
2/ 10

હવે ફરી એક વાર, મોનીએ સોશિયલ હેન્ડલ્સ પર તેના એવા બોલ્ડ ફોટા શેર કર્યા છે, જેણે ચાહકોની ઊંઘ હરામ કરી દીધી છે.
6/ 10

તાજેતરમાં, મોનીએ ઇન્સ્ટાગ્રામ પર પિંક કલર ડ્રેસમાં કેટલાક બોલ્ડ ફોટા શેર કર્યા હતા, જે વાયરલ થયા હતા.
7/ 10

તાજેતરમાં, મોનીએ ઇન્સ્ટાગ્રામ પર પિંક કલર ડ્રેસમાં કેટલાક બોલ્ડ ફોટા શેર કર્યા હતા, જે વાયરલ થયા હતા.