1/ 5


બોલિવૂડની દેસી ગર્લ પ્રિયંકા ચોપરાનાં પ્રેગ્નેન્ટ હોવાની અફવા હાલમાં ચારેય તરફ ફેલાઇ ગઇ છે. ન્યૂયોર્ક ફેશન વીકમાં Michael Korsનાં આઉટફિટમાં આવેલી પ્રિયંકાનાં કપડાં ટાઇટ હોવાને કારણે તેની કેટલીક તસવીરોમાં જાણે તેનું બેબી બમ્પ દેખાતુ હોય તેમ લાગે છે.
3/ 5


આ તસવીરો સામે આવ્યા બાદ પ્રિયંકાની માતા મધુ ચોપરાને પ્રિયંકાની પ્રેગ્નેન્સી અંગે સવાલ કરવામાં આવ્યો હતો જેનો જવાબ મધુ ચોપરાએ આપ્યો હતો.
4/ 5


મધુ ચોપરાએ લખ્યું હતું કે, પ્રિયંકાની પ્રેગ્નેન્ટ હોવાની વાતમાં કોઇ જ સત્યતા નથી. તેની તસવીરો ખોટા કેમેરા એન્ગલથી લેવામાં આવી છે. તેણે તેમ પણ કહ્યું કે, પ્રિયંકાનાં કપડાં તો સારા હતાં. અને કેટલાંક જ ફોટામાં તેનાં પેટનો ભાગ વધુ જોવા મળી રહ્યો છે.