હોમ » તસવીરો » વ્યાપાર
2/4
વ્યાપાર Dec 07, 2017, 03:03 PM

Bitcoinથી પણ ઝડપી અહીં થાય છે પૈસા ડબલ

ક્રિપ્ટો કરંસી Bitcoin રોજ નવી ઊંચાઈ પર પહોંચી રહ્યો છે. આમાં રોકાણ કરનારા મોટી કમાણી કરી રહ્યા છે. પરંતુ ઘરેલુ શેરબજારમાં કેટલીએ એવી કંપનીઓ છે. જેમણે રોકાણકારોને માલામાલ કરી દીધા. જેમાં એચઈજી, એસઓઆરઆઈએલ હોલ્ડિંગ્સ, કેલિફોર્નિયા સોફ્ટવેર, ગોવા કાર્બન છે. ગત પાંચ મહિનામાં જ્યારે Bitcoinએ 366 ટકા રિટર્ન આપ્યું, ત્યારે આ કંપનીઓના શેરમાં 735 ટકા રિટર્ન નફો મળ્યો.