એક સમયે ઍડલ્ટ ઇન્ડસ્ટ્રીમાં કામ કરી ચૂકેલી મિયા ખલીફા એન બીએ પ્લેયર જુજુ સ્મિત માટે કરવામાં આવેલાં એક ટ્વિટને લઇને ચર્ચામાં છે. મિયાએ આ ટ્વિટ કરતાં જુજુ સ્મિથને તેનો ફેવરેઇટ ગણાવ્યો છે.

મિયાએ લખ્યું હતું કે, આજથી તુ મારો ટ્વિટર પર નવો ફેવરેઇટ ફોલો છું. જેનાં રિપ્લાયમાં જુજુએ જે લખ્યું તે કદાચ મિયાએ વિચાર્યું પણ નહીં હોય.

જુજુનએ મિયાની ટ્વિટનો રિપ્લાય આપતા લખ્યું કે, 'ઓ નહીં હું આટલો પડવાનો નથી. હું જવાન છું મુરખ નથી.'

જુજુએ મિયાની ટ્વિટનો રિપ્લાય આપતા લખ્યું કે, 'ઓ નહીં હું આટલો પડવાનો નથી. હું જવાન છું મુરખ નથી.'

મિયા ગત દિવસોમાં ત્યારે ચર્ચામાં આવી જ્યારે, તેણે એક ટીવી ચેનલને આપેલાં ઇન્ટરવ્યુંમાં એડલ્ટ કરિઅરમાં કરેલી ફિલ્મો અંગે વાત કરી. મિયાએ કહ્યું કે, મને તે વાતનો હોશ ન હતો કે અહીં મારો ઉપયોગ થઇ રહ્યો છે.

મિયા ગત દિવસોમાં ત્યારે ચર્ચામાં આવી જ્યારે, તેણે એક ટીવી ચેનલને આપેલાં ઇન્ટરવ્યુંમાં એડલ્ટ કરિઅરમાં કરેલી ફિલ્મો અંગે વાત કરી. મિયાએ કહ્યું કે, મને તે વાતનો હોશ ન હતો કે અહીં મારો ઉપયોગ થઇ રહ્યો છે.

આપને જણાવી દઇએ કે, મિયા ખલીફાએ ધમકીઓ મળ્યા બાદ એડલ્ટ ઇન્ડસ્ટ્રી છોડી દીધી. જે બાદ તેણે એક સ્પોર્ટ્સ ચેનલ પર એન્કર તરીકે કામ શરૂ કર્યું.