

કચ્છના ભચાઉ ખાતે શાહી સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું છે.. માંડવીના ધારાસભ્ય અને કચ્છ રાજપૂત ક્ષત્રિય સમાજના પ્રમુખ વીરેન્દ્ર સિંહ જાડેજા પુત્ર અને ભત્રીજી લગ્ન સાથે 114 યુવક યુવતીના શાહી અંદાજમાં સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું. (મેહુલ સોલંકી, ભચાઉ)


રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણી શાહી સમૂહલગ્ન હાજરી આપી હતી..ત્રણ દિવસ સુધી ચાલનારા સમૂહ લગ્નમાં 50,000 વધારે લોકો હાજરી આપશે.


સામાન્ય રીતે પોતાના દીકરા દીકરીના શાહી લગ્ન કરતા હોય છે.. ત્યારે માંડવી ધારાસભ્ય વીરેન્દ્ર સિંહ જાડેજા દ્વારા તેમના પુત્ર જયદીપ સિંહ જાડેજા ભત્રીજી પૂજાબા લગ્ન સાથે 114 યુવક યુવતીના રજવાડી અંદાજ શાહી સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું


રજવાડી થીમ પર ડેકોરેશન કરવામાં આવ્યું છે..ભવ્ય રજવાડી ગેટ સહિત ખાસ ડેકોરેશન કરવામાં આવ્યું છે..એતિહાસિક શાહી સમૂહલગ્નમાં 50,000 જેટલા મહેમાંન હાજરી આપશે


શાહી લગ્નમાં નવદંપતી આશીર્વાદ આપવા માટે આજે મુખ્યમંત્રી વિજય રૂપાણી, મોરારી બાપુ, કેબિનેટ મંત્રી , રાજયમંત્રી , અનેક ધારાસભ્ય , સાંસદ સહિતના મહાનુભાવો હાજરી આપશે.