અમારા ટોઠાની વિશેષતા એ છે કે, અમે તલના તેલમાં તજ, લવિંગ, તમાલપત્ર, લીમડો, આખો મરી, લીલું લસણ, લીલી ડુંગળી, ટમેટો પ્યુરી, ગોળ, અમારા સ્પેશ્યલ ગરમ મસાલા સાથે અન્ય મસાલા, મીઠું નાખી મિશ્રણ તૈયાર કરી એમાં સૂકા તુવેર ટેઠા ઉમેરી કાશ્મીરી મરચું નાખી બનાવીએ છીએ.