Home » photogallery » mehsana » ખેરાલુમાં વિચિત્ર અકસ્માતઃ બેકાબૂ ટ્રેલટર બાઈક ઉપર પડતાં બે પટેલ યુવકો સહિત ત્રણના મોત

ખેરાલુમાં વિચિત્ર અકસ્માતઃ બેકાબૂ ટ્રેલટર બાઈક ઉપર પડતાં બે પટેલ યુવકો સહિત ત્રણના મોત

mehsana accident news: અહીં એક બેકાબૂ ટ્રેલર ડિવાઈડરને (truck and bike accident) અથડાઈને બાઈક ઉપર પડ્યું હતું. જેના પગલે બે પટેલ પરિવાર સહિત એક અજાણ્યા યુવકનું મોત નીપજ્યું હતું.

  • 18

    ખેરાલુમાં વિચિત્ર અકસ્માતઃ બેકાબૂ ટ્રેલટર બાઈક ઉપર પડતાં બે પટેલ યુવકો સહિત ત્રણના મોત

    કેતન પટેલ, મહેસાણાઃ ગુજરાતમાં માર્ગ અકસ્માતના (accident in Gujarat) કિસ્સાઓ રોજેરોજ બનતી રહે છે. આવી ઘટનાઓમાં અનેક લોકોએ પોતાનો જીવ ગુમવતા હોય છે. ત્યારે આવી જ એક વિચિત્ર ઘટના મહેસાણા જિલ્લાના (Mehsana accident news) ખેરાલુ શહેર પાસે બની હતી. અહીં એક બેકાબૂ ટ્રેલર ડિવાઈડરને (truck and bike accident) અથડાઈને બાઈક ઉપર પડ્યું હતું. જેના પગલે બે પટેલ પરિવાર સહિત એક અજાણ્યા યુવકનું મોત નીપજ્યું હતું. જ્યારે બે યુવનો ગંભીર રીતે ઈજાઓ પહોંચતા સારવાર અર્થે વડનગર (vadnagar civil hospital) રીફર કરાયા હતા. યુવકે રસ્તામાં જ દમ તોડ્યો હોવાનું જાણવા મળ્યું હતું.

    MORE
    GALLERIES

  • 28

    ખેરાલુમાં વિચિત્ર અકસ્માતઃ બેકાબૂ ટ્રેલટર બાઈક ઉપર પડતાં બે પટેલ યુવકો સહિત ત્રણના મોત

    વિચિત્ર ઘટના અંગે વાત કરીએ તો ખેરાલુના દૂધ શીત કેન્દ્ર આગળ પાલનપુરના દેલવાડાથી વેટમિક્ષ ભરીને વણાકરોી જઈ રહેલું ટ્રેલર પલટી જતાં સામેથી આવી રહેલા બાઈક ઉપર સવાર બે યુવાનો ટ્રેલરમાં ભરેલા વેટમિક્ષના ઢગલામાં દડાઈ જતાં બંનેના ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. . જ્યારે ટ્રેનરની હડફેટ આવી જતાં બે યુવાનોને ગંભીર ઇજા પહોંચતાં સારવાર અર્થે વડનગર રીફર કરાયા હતા. જેમાં એક યુવાને રસ્તામાં જ દમ તોડયો હોવાનું જાણવા મળ્યું છે.

    MORE
    GALLERIES

  • 38

    ખેરાલુમાં વિચિત્ર અકસ્માતઃ બેકાબૂ ટ્રેલટર બાઈક ઉપર પડતાં બે પટેલ યુવકો સહિત ત્રણના મોત

    પાલનપુરના આશિષ ટ્રાન્સપોર્ટમાં ટ્રેલ વેટમિક્ષ ભરીને રવિવારે સાંજે દેલવાડાથી વણાકબોરી જાવ નીકળ્યું હતું. અકસ્માત નજરે જોનારા દૂધ શીત કેન્દ્ર આગળ આવેલા સહયોગ પાર્કરના કર્મચારીઓએ જણાવ્યું કે, સામેની સાઇડે એક આઇ વા ઉભો હતો અને તેની નજીક વિસનગર તરફ જતા મુસાફરો ઉભાણ હતા.

    MORE
    GALLERIES

  • 48

    ખેરાલુમાં વિચિત્ર અકસ્માતઃ બેકાબૂ ટ્રેલટર બાઈક ઉપર પડતાં બે પટેલ યુવકો સહિત ત્રણના મોત

    ત્યારે પાલનપુર તરફથી આવી રહેલા ટ્રેલર ને બ્રેક નહીં લાગતાં ચાલકે અકસ્માત નિવારવા રંગ સાઇડે હંકારતા સામેથી આવતું બાઇક (જીજે 27 એ 6909) ટ્રેલર અને ચાલકની કેબિન વચ્ચે ફસાઇ જતાં ટ્રેલર ચાલક ગભરાઇ ગયો હતો અને પાછળનું વ્હીલ ડિવાઇડર ઉપર ચડી જતાં ટ્રેલર પલટી ખાઇ ગયું હતું.

    MORE
    GALLERIES

  • 58

    ખેરાલુમાં વિચિત્ર અકસ્માતઃ બેકાબૂ ટ્રેલટર બાઈક ઉપર પડતાં બે પટેલ યુવકો સહિત ત્રણના મોત

    આ દુર્ઘટનામાં બાઇક સવાર વિસનગરા કાંઠાના ગણેશપુરામાં રહેતા કપીલકુમાર ભીખાભાઇ પટેલ અને અમરતભાઇ અંબાલાલ પટેલ ટ્રેલરમાંથી વપરાયેલી વેટમિક્ષમાં દટાઇ જતાં આસપાસના લોકો દોડી આવ્યા હતા અને ઢગલો ઉલેચાતો બંને યુવાનો મૃત હાલતમાં મળી આવ્યા હતા.

    MORE
    GALLERIES

  • 68

    ખેરાલુમાં વિચિત્ર અકસ્માતઃ બેકાબૂ ટ્રેલટર બાઈક ઉપર પડતાં બે પટેલ યુવકો સહિત ત્રણના મોત

    જ્યારે ટ્રેલર પીટ્યું ત્યારે સંબંધીઓને લેવા આવેલો સુંઢિયાના સોઢુપુરાનો જીગર જુગાજી ઠાકોર ટ્રેનરની હડફેટ આવી જતાં તેનો જમણ પગ કપાઇ ગયો હતો. તેની સાથે નજીકમાં ઉભેલા એક અજાણ્યા યુવાનને પણ જમણા પગે અને માથાના ભાગે ગંભીર ઇજા થતાં બંનેને સારવાર અર્થે ખેરાલુ સિવિલમાંથી વડનગર રીફર કરાયા હતા.

    MORE
    GALLERIES

  • 78

    ખેરાલુમાં વિચિત્ર અકસ્માતઃ બેકાબૂ ટ્રેલટર બાઈક ઉપર પડતાં બે પટેલ યુવકો સહિત ત્રણના મોત

    વડનગર સિવિલના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, ઘાયલ બે પૈકી અજાણ્યા યુવાનોનુ વડનગર પહોંચતાં પૂર્વે રસ્તામાં મોત થયું હતું. જ્યારે સુખડિયાના યુવાનને વડનગર થી મહેસાણા રીફર કરાયો હતો. આ મામલે પોલીસે સ્થળ પર મરણ ગયેલા બંને યુવાનોની ઓળખ મેળવી લાખનું પીએમ કરાવી વધુ તપાસ હાથ ધરી છે. અકસ્માત બાદ ટ્રેલર ચાલક ફરાર થઇ ગયો હોઇ પોલીસે ટ્રાન્સપૉર્ટ માલિકીનો સંપર્ક સાધની ચાલકની શોધખોળ આદરી છે.

    MORE
    GALLERIES

  • 88

    ખેરાલુમાં વિચિત્ર અકસ્માતઃ બેકાબૂ ટ્રેલટર બાઈક ઉપર પડતાં બે પટેલ યુવકો સહિત ત્રણના મોત

    કમનસીબ મૃતકોની વાત કરીએ તો કપીલ ભીખાભાઇ પટેલ અને અમરત અંબાલાલ પટેલ બંને વિસનગરના કાંસાના ગણેશપુરામાં રહે છે જ્યારે એક અજાણ્યો યુવાન પણ અકસ્માતમાં મોતને ભેટ્યો હતો.

    MORE
    GALLERIES