વર્ષ પહેલાં જ્યારે શરૂઆત કરી ત્યારે તેમને બેટર ( ખીરું) બનાવવા માટે ન્યુ હાઇ ટેક મશીન, વાનગીને આપવા માટેના વાસણ તેમજ શોપ માટે પોતાના બચાવેલા પૈસાનુ રોકાણ કર્યું. અને આજે તેઓ સારી એવી આવક ઊભી કરી રહ્યા છે.અને 7 થી 8 કામદારો ત્યાં કામ કરે છે. સોનુબેનના ઘરે બધા જ લોકો નોકરીયાત વર્ગના છે અને છતાં એમને પોતાના ધંધા માટેનાં પ્રેમના લીધે બધાથી અલગ કામ કર્યું અને એમાં સફળ થયા છે.