Home » photogallery » mehsana » INDIAS FIRST SOLAR POWERED VILLAGE WILL BE BUILT IN MODHERA GUJARAT VP

ગુજરાતનું ગૌરવ: મોઢેરા બનશે દેશનું સર્વપ્રથમ સોલાર પાવર્ડ વિલેજ

Solar Powered Village: ગુજરાતના મોઢેરામં બનશે ભારતનું સર્વપ્રથમ સોલાર પાવર્ડ વિલેજ. વડાપ્રધાન મોદી 9 ઓક્ટોબરે મોઢેરાને ભારતનું પ્રથમ 24x7 સોલાર પાવર્ડ વિલેજ જાહેર કરશે, આ ગામ ભારતનું પ્રથમ એવું ગામ હશે જે નેટ રિન્યુએબલ એનર્જી ઉત્પન્ન કરતું હશે.

विज्ञापन
विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन