Home » photogallery » mehsana » Mehsana: ના હોય! અહીં પણ આવેલી છે 72 કોઠાની વાવ? ઈતિહાસ છે જાણવા જેવો! કેવી છે સ્થિતિ? જાણો

Mehsana: ના હોય! અહીં પણ આવેલી છે 72 કોઠાની વાવ? ઈતિહાસ છે જાણવા જેવો! કેવી છે સ્થિતિ? જાણો

મહેસાણામાં 18મી સદીની વાવ આવેલી છે.11 મજલવાળી વાવ છે અને 72 કોઠાની વાવ તરીકે ઓળખાય છે. પરંતુ જાળવણીનાં અભાવે વાવ ખંઢેર બની ગઇ છે.

विज्ञापन

  • 16

    Mehsana: ના હોય! અહીં પણ આવેલી છે 72 કોઠાની વાવ? ઈતિહાસ છે જાણવા જેવો! કેવી છે સ્થિતિ? જાણો

    Rinku Thakor, Mehsana: મહેસાણાના પરા વિસ્તારમાં આવેલી 72 કોઠાની વાવનું નિર્માણ ઔરંગઝેબના શાસન દરમિયાન કરવામાં આવ્યું હતું. પર્શિયન અને દેવનાગરી લિપિમાં સંવત 1731 (1674 CE) નો એક શિલાલેખ જણાવે છે.

    MORE
    GALLERIES

  • 26

    Mehsana: ના હોય! અહીં પણ આવેલી છે 72 કોઠાની વાવ? ઈતિહાસ છે જાણવા જેવો! કેવી છે સ્થિતિ? જાણો

    કે, તે શ્રીમાળી જાતિના લઘુ શાખાના શાહ ગોકલદાસ અને તેમની માતા માન બાઈ દ્વારા લોક કલ્યાણ માટે કાર્યરત કરવામાં આવ્યું હતું.ગાયકવાડ શાસન દરમિયાન વાવનું સમારકામ અને નવીનીકરણ કરવામાં આવ્યુ હતું. પરંતુ તંત્રની બેદરકરીનાં કારણે ખંઢેર બની ગઇ છે.

    MORE
    GALLERIES

  • 36

    Mehsana: ના હોય! અહીં પણ આવેલી છે 72 કોઠાની વાવ? ઈતિહાસ છે જાણવા જેવો! કેવી છે સ્થિતિ? જાણો

    વાવ ઈંટો અને રેતીના પત્થરોથી બનેલી છે અને કદાચ ખબર પણ નહિ હોય કે, આ વાવ સમગ્ર દેશમાં એકમાત્ર એવી વાવ છે કે, જેનાં બાંધકામમાં સંપૂર્ણ રીતે ઈંટનો ઉપયોગ કરેલો છે .

    MORE
    GALLERIES

  • 46

    Mehsana: ના હોય! અહીં પણ આવેલી છે 72 કોઠાની વાવ? ઈતિહાસ છે જાણવા જેવો! કેવી છે સ્થિતિ? જાણો

    14 થી 15 મીટર (45 થી 50 ફૂટ) લાંબી છે અને અગિયાર માળ ઊંડી છે અને તેમાં અનન્ય જોડિયા કુવાઓ છે. 72 કોઠાણી વાવ તરીકે ઓળખાય છે. શાબ્દિક રીતે 72 કોષો સાથે વાવ છે. 72 કોઠાની વાવ, અથવા ઇંટેરી વાવ તરીકે પણ ઓળખાય છે.

    MORE
    GALLERIES

  • 56

    Mehsana: ના હોય! અહીં પણ આવેલી છે 72 કોઠાની વાવ? ઈતિહાસ છે જાણવા જેવો! કેવી છે સ્થિતિ? જાણો

    18મી સદીમાં નિર્માણ પામેલી પૂર્વજોની સાંસ્કૃતિક વિરાસત એવી 11 મજલાવાળી ઈંટેરી વાવ યોગ્ય જાળવણીના અભાવે ખંઢેર બની ગઈ છે. 18મી સદીમાં બાબુરી સમયમાં નિર્માણ પામેલી હોવાનું જાણકારો માને છે.

    MORE
    GALLERIES

  • 66

    Mehsana: ના હોય! અહીં પણ આવેલી છે 72 કોઠાની વાવ? ઈતિહાસ છે જાણવા જેવો! કેવી છે સ્થિતિ? જાણો

    પૂર્વજોની સાંસ્કૃતિક વિરાસત એવી 11 મજલાની ઈંટેરી વાવ યોગ્ય જાળવણીના અભાવે ખંઢેર હાલતમાં કચરાપેટી સમાન બની ગઈ છે ને આ વારસો ધૂળ માં રજળી રહ્યો છે.

    MORE
    GALLERIES