મહેસાણામાં પ્રથમ ફાયર પાણીપુરી અને ચોકલેટ પાણીપુરીનું ફલેવર બહાર પાડયું હતું, આ ઉપરાંત તેઓ સેવપુરી, દહીંપુરી, ચટણીપૂરીની રૂપિયા 79માં અનલિમિટેડ ઓફર પણ ચલાવે છે. એક પ્લેટ પાણીપુરી ફકત રૂપિયા 20માં વેચે છે. તેઓ રાધનપુર રોડ ઉપર ચૂડેલ માતાજીના મંદિરે ઉભા રહે છે.