Home » photogallery » mehsana » મહેસાણામાં સમૂહ લગ્નમાં હોબાળો, ખુરશી ફેંકી તોડફોડ કરાતાં દોડધામ મચી

મહેસાણામાં સમૂહ લગ્નમાં હોબાળો, ખુરશી ફેંકી તોડફોડ કરાતાં દોડધામ મચી

મહેસાણામાં સમૂહ લગ્નમાં હોબાળો. સમૂહ લગ્નમાં ખુરશીઓ ઉછળી. સમૂહ લગ્નમાં અજાણ્યા લોકોએ હોબાળો કર્યો. ખુરશી ફેંકી તોડફોડ કરાતા લગ્નમાં દોડધામ મચી.

  • 15

    મહેસાણામાં સમૂહ લગ્નમાં હોબાળો, ખુરશી ફેંકી તોડફોડ કરાતાં દોડધામ મચી

    મહેસાણા: મહેસાણામાં સમૂહ લગ્નમાં હોબાળો થયો હોવાની ઘટના સામે આવી છે. અહીં રોહિત સમાજના સમૂહ લગ્નમાં ખુરશીઓ ઉછળી હતી. સમૂહ લગ્નમાં અજાણ્યા લોકોએ હોબાળો કર્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. સમૂહ લગ્નમાં કેટલાક લોકોએ ખુરશી ફેંકી તોડફોડ કરી હતી. જેના પગલે સમહૂ લગ્નમાં દોડધામ મચી ગઇ હતી. જ્યારે આ સમગ્ર મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો છે. આ સમૂહ લગ્ન મહેસાણાના કસ્બાથી કુકસ રોડ પર હતા. જ્યારે હોબાળા મામલે મહેસાણા શહેરની એ ડિવિઝન પોલીસે તપાસ શરૂ કરી છે.

    MORE
    GALLERIES

  • 25

    મહેસાણામાં સમૂહ લગ્નમાં હોબાળો, ખુરશી ફેંકી તોડફોડ કરાતાં દોડધામ મચી

    મહેસાણામાં સમૂહ લગ્નમાં હોબાળો થયો હોવાની ઘટના સામે આવી છે.

    MORE
    GALLERIES

  • 35

    મહેસાણામાં સમૂહ લગ્નમાં હોબાળો, ખુરશી ફેંકી તોડફોડ કરાતાં દોડધામ મચી

    રોહિત સમાજના સમૂહ લગ્નમાં ખુરશીઓ ઉછળી હતી. સમૂહ લગ્નમાં અજાણ્યા લોકોએ હોબાળો કર્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.

    MORE
    GALLERIES

  • 45

    મહેસાણામાં સમૂહ લગ્નમાં હોબાળો, ખુરશી ફેંકી તોડફોડ કરાતાં દોડધામ મચી

    સમૂહ લગ્નમાં કેટલાક લોકોએ ખુરશી ફેંકી તોડફોડ કરી હતી. જેના પગલે સમહૂ લગ્નમાં દોડધામ મચી ગઇ હતી.

    MORE
    GALLERIES

  • 55

    મહેસાણામાં સમૂહ લગ્નમાં હોબાળો, ખુરશી ફેંકી તોડફોડ કરાતાં દોડધામ મચી

    હોબાળા મામલે મહેસાણા શહેરની એ ડિવિઝન પોલીસે તપાસ શરૂ કરી છે.

    MORE
    GALLERIES