1/ 7


શાહિદ કપૂર અને મીરા રાજપૂતનાં દીકરા ઝૈન કપૂરની પહેલી તસવીર સામે આવી છે. ફાઇનલી ભાઇબીજનાં દિવસે મોડી સાંજે મીરા રાજપૂતે દીકરાની તસવીર શેર કરી છે.
5/ 7


ઝૈનનો જન્મ 5 સપ્ટેમ્બર 2018નાં રોજ થો હતો. મીશા અને ઝૈનનાં રૂપમાં હવે શાહિદનું ફેમિલી પૂર્ણ થઇ ગયુ છે.
6/ 7


ઝૈનનો જન્મ ભલે શાહિદ-મીરાનાં લગ્નનાં ત્રણ વર્ષ બાદ થયો હોય પણ તેનું નામ તો મીશાનાં જન્મ વખતે જ નક્કી થઇ ગયુ હતું