1/ 6


બોલિવૂડ એક્ટ્રેસ હેઝલ કિંચ અને ક્રિકેટર યુવરાજ સિંહનાં લગ્નને બે વર્ષ થઇ ગયા છે. હવે બંને જીવનનાંનવાં અનુ સુંદર પડાવ પર આવી ગયા છે. હાલમાં જ હેઝલની પ્રેગ્નેન્ટ હોવાની વાતો સામે આવી હતી
2/ 6


હેઝલ પતિ યુવરાજની સાથે ઇશા અંબાણી અને આનંદ પીરામલનાં લગ્ન અટેન્ડ કરવા પહોંચી હતી. આ દરમિયાન તે તેનું પેટ છુપાવતી નજર આવી હતી.
3/ 6


સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ રહેલી આ તસવીર અને વીડિયો જોઇને ફેન્સ અંદાજ લગાવી રહ્યાં છે કે હેઝલ સાચેમાં પ્રેગ્નેન્ટ છે
5/ 6


સોર્સિસની માનીયે તો, ઇશા અંબાણી અને આનંદ પીરામલનાં લગ્ન યુવાર અને હેઝલને નવાં મહેમાનનાં આગમન અંગે વાત કરતાં જોવામાં આવ્યા હતાં. સોર્સિસની માનીયે તો બંને આ વાતની જાહેરાત કરી શકે છે.