1/ 3


આમ તો મલાઇકા અરોરા તેનાં બોલ્ડ અવતાર માટે જાણીતી છે. પણ આ વખતે તે સાડીને કારણે ચર્ચામાં આવી છે. હાલમાં મલાઇકા સજી ધજીને ઘરની બહાર નીકળી હતી. અને તેને જોઇને સૌ કોઇ ચોકી ગયા હતાં. આમ તો ઘણી જ સુંદર દેખાતી હતી છતા પણ તે ટ્રોલનો શીકાર થઇ હતી
2/ 3


સોશિયલ મીડિયાની ટ્રોલ ગેંગે તેને ટ્રોલ કરવાની શરૂ કરી દીધી હતી. તેનું કારણ હતું મલાઇકાએ જેવી સાડી પહેરી હતી તેવી જ સાડી દીપિકા પાદુકોણેએ પહેરી હતી.