Home » photogallery » madhya-gujarat » VADODARA WOMAN KIDNAPED 2 YEAR OLD GIRL FROM VADODARA RAILWAY STATION AP

વડોદરાઃ માતા પાસે રહેલી બે વર્ષની બાળકીને મહિલા ઉઠાવી ગઇ, અમદાવાદથી ઝડપાઇ

સીસીટીવીના આધારે રેલવે પોલીસે સમગ્ર રેલવે સ્ટેશન ઉપર જાણ કરી હતી. જેના પગલે બાળકી સાથે મહિલા અમદાવાદ રેલવે સ્ટેશન ઉપરથી ઝડપાઇ હતી.