Home » photogallery » madhya-gujarat » VADODARA VADODARA RAILWAY STATION IMAGE

સ્વચ્છતા સર્વેમાં દેશમાં ટોપ 10માં વડોદરાનું રેલવે સ્ટેશનઃજોઓ તસવીરો

વડોદરાઃ સ્વચ્છ રેલ સ્વચ્છ ભારત મિશન અંતર્ગત સમગ્ર દેશમાં 407 રેલ્વે સ્ટેશનોમાં રેલ મંત્રાયલ ધ્વારા ખાનગી કંપની પાસેથી સ્વચ્છતા સંદર્ભે હાથ ધરાયેલા સર્વેમાં વડોદરા રેલ્વે સ્ટેશનનો 8 મો ક્રમાંક આવતા રેલ અધિકારીઓ અને વડોદરાવાસીઓ ગર્વ અનુભવી રહ્યા છે.