Home » photogallery » madhya-gujarat » VADODARA VADODARA NEWS SOG PI WIFE SWEETY PATEL MISSING CASE BONES FOUND AP

વડોદરાઃ PI પત્ની સ્વિટી પટેલ કેસ, નિર્માણાધિન હોટલના પાછળના ભાગેથી મળ્યા બળેલી હાલતમાં હાડકાં

Vadodara sweety Patel missing case: વડોદરા જિલ્લા એસઓજી પીઆઇ એ.એ. દેસાઈનાં પત્ની કરજણમાંથી રહસ્યમય સંજોગોમાં એક મહિના પહેલાથી ગુમ થઇ ગયા છે. 37 વર્ષનાં સ્વિટીબેન મહેન્દ્રભાઇ પટેલ કરજણમાં આવેલા તેમના ઘરેથી જ ગુમ થયા છે.

विज्ञापन
विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन