Home » photogallery » madhya-gujarat » VADODARA VADODARA GIRL TRAPPED IN WUHAN CHINA FAMILY SOUGHT HELP FROM GOVERNMENT AP

વડોદરાની યુવતી ચીનના વુહાનમાં ફસાઈ, પરિવારે સરકાર પાસે માંગી મદદ

ભારતના 300 લોકો ચીનના વુહાન શહેરમાં ફસાયા છે. 300 લોકો પૈકી 100 વિદ્યાર્થીઓ ગુજરાતના હોવાનું માનવામાં આવી રહ્યું છે. અત્યાર સુધી કોરોના વાયરસના કારણે 80 લોકોના મોત થયા છે. જ્યારે હજારો લોકો આ વાયરસની ઝપેટમાં આવ્યા છે. 2744 લોકો કોરોના વાયરસ સંક્રમિત છે જ્યારે 461 લોકોની હાલત અત્યંત ગંભીર છે.

विज्ञापन
विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन
विज्ञापन