Home » photogallery » madhya-gujarat » VADODARA VADODARA DEVNAGAR GAS CYLINDER BLAST GB

વડોદરામાં મોટી દુર્ઘટના: દેવનગરમાં પ્રચંડ સિલિન્ડર બ્લાસ્ટથી મકાન ધરાશાયી, ચાર લોકો ઘાયલ; આસપાસના 6 ઘરોને નુકસાન

Vadodara Blast : વાસણા વિસ્તારની દેવનગર સોસાયટીના મકાનમાં ધડાકાભેર ગેસનો બાટલો ફાટ્યો છે. આ દુર્ઘટનામાં ચાર લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. તેમને સારવાર અર્થે એસએસજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ગેસનો બાટલો ફાટતા આસપાસના લોકોમાં ફફડાટનો માહોલ સર્જાયો છે.

विज्ञापन
विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन