Home » photogallery » madhya-gujarat » VADODARA THREE COUSINS CHILDREN DROWN AT KOLIYAD VILLAGE OF KARJAN TALUKA VZ

વડોદરા: એક જ પરિવારના ત્રણ બાળકોનાં ડૂબી જવાથી મોત, તળાવમાંથી મૃતદેહ મળ્યાં

તમામ બાળકો મંગળવાર રાતથી ગુમ હતા, બુધવારે સવારે તમામના મૃતદેહ ગામની નજીક આવેલા તળાવમાંથી મળી આવ્યાં.