Home » photogallery » madhya-gujarat » VADODARA SIX MEMBERS OF THE SAME FAMILY TOOK POISONOUS DRUGS LATEST VADODARA CRIME NEWS AP

વડોદરાઃ એક જ પરિવારના છ સભ્યોએ કોલ્ડડ્રિંક્સમાં સાથે ઝેર ગટગટાવ્યું, પિતા, પુત્રી અને બાળકનું મોત

નરેન્દ્રભાઈ સોની છેલ્લા દોઢ બે વર્ષથી ઘરે જ હતા પહેલા પ્લાસ્ટીકનો ધંધો કરતા હતા. તેમની આર્થિક પરિસ્થિતિ નબળી હોવાથી તેમણે આ ગંભીર પગલું ભર્યું હોવાનું માનવામાં આવી રહ્યુ છે.

विज्ञापन
विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन