Home » photogallery » madhya-gujarat » VADODARA SAGAR RAJPUT GANGSTER FIRING IN VADODARA

વડોદરાઃપોલીસ અને ગેંગસ્ટર સામસામે,બંદૂકમાંથી છુટી ગોળીઓ,સર્જાયા ફિલ્મી દ્રશ્યો

વડોદરાઃ વડોદરામાં નેહરુભવનના ખાંચામાં પુણેનાં રીઢા આરોપી દ્વારા પુણે ક્રાઇમ બ્રાન્ચની ટીમ પર ફાયરિંગ કરાતા ચકચાર મચી છે. પુણે પોલીસ તેને પકડવા વડોદરા આવી હતી ત્યારે હત્યા સહિત ગંભીર ગુ્ન્હાઓનો વોન્ટેડ આરોપીએ સાગર રાજપુતે ફાયરીંગ કર્યું હતું.

विज्ञापन
विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन
विज्ञापन