Home » photogallery » madhya-gujarat » VADODARA POLICE COME TO RESCUE STUDENTS IN VAN OPERATORS STRIKE IN VADODARA

સ્કૂલ વાન ચાલકોની દાદાગીરી સામે પોલીસની ગાંધીગીરી, બાળકોને સ્કૂલે પહોંચાડ્યા

વડોદરા શહેર પોલીસે સ્કુલ વાનચાલકોની હડતાળના પગલે 250 વિદ્યાર્થીઓને શાળાએ પહોંચાડ્યા, જ્યાં સુધી હડતાળ શરૂ રહેશે ત્યાં સુધી પોલીસ બાળકોને શાળાએ પહોંચાડશે. ( અહેવાલ : ફરિદ ખાન, વડોદરા)

विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन