Home » photogallery » madhya-gujarat » Vadodara: ચિત્રકાર પીનલ પંચાલે બનાવેલા ચિત્રો પ્રદર્શનમાં મુકાયા: મનને મોહીત કરે તેવા છે ચિત્રો

Vadodara: ચિત્રકાર પીનલ પંચાલે બનાવેલા ચિત્રો પ્રદર્શનમાં મુકાયા: મનને મોહીત કરે તેવા છે ચિત્રો

શહેરના જેતલપુર વિસ્તારમાં આવેલી પી.એન. ગાડગીલ એન્ડ સન્સ આર્ટ ગેલેરી ખાતે કલરફૂલ લાઈફ થીમ પર પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. પીનલ પંચાલ દ્વારા બનાવવામાં આવેલી 24 કૃતિઓને પ્રદર્શિત કરાઈ

  • 111

    Vadodara: ચિત્રકાર પીનલ પંચાલે બનાવેલા ચિત્રો પ્રદર્શનમાં મુકાયા: મનને મોહીત કરે તેવા છે ચિત્રો

    Nidhi dave, Vadodara: શહેરના જેતલપુર વિસ્તારમાં (Jetalpur area) આવેલી પી.એન. ગાડગીલ એન્ડ સન્સ આર્ટ ગેલેરી (P.N.Gadgil and sons art gallery) ખાતે કલરફૂલ લાઈફ થીમ (Colorful Life theme) પર પ્રદર્શનનું (Art Exhibition) આયોજન કરવામાં આવ્યું છે. પિનલ પંચાલ, જેઓ હાલમાં ખાનગી કંપનીમાં સિનિયર ગ્રાફિક ડિઝાઇનર (Graphic Designer) તરીકે ફરજ બજાવી રહ્યા છે. તદુપરાંત તેઓ એક ખૂબ સારા કલાકાર પણ છે. પ્રદર્શનમાં પીનલ પંચાલ દ્વારા બનાવવામાં આવેલી 24 કૃતિઓને પ્રદર્શિત કરવામાં આવી છે.

    MORE
    GALLERIES

  • 211

    Vadodara: ચિત્રકાર પીનલ પંચાલે બનાવેલા ચિત્રો પ્રદર્શનમાં મુકાયા: મનને મોહીત કરે તેવા છે ચિત્રો

    કલાકાર પીનલ પંચાલય જણાવ્યું કે,તેઓ એ ખાસરાજસ્થાન અને કચ્છના કલ્ચર પર મોઝેઈક પેઇન્ટિંગ્સ બનાવ્યા છે. તદુપરાંત ધાર્મિક લોક ચિત્રકલા અને ગણપતિના ચિત્ર પ્રદર્શિત કરવામાં આવ્યા છે. આ તમામ ચિત્રોને કેનવાસ પર કંડારવામાં આવ્યા છે તથા એક્રેલિક અને ઓઈલ કલરના ઉપયોગથી ડિટેલિંગ વાળા આર્ટવર્ક 3 મહિનાની મહેનતના અંતે તૈયાર કર્યા છે.

    MORE
    GALLERIES

  • 311

    Vadodara: ચિત્રકાર પીનલ પંચાલે બનાવેલા ચિત્રો પ્રદર્શનમાં મુકાયા: મનને મોહીત કરે તેવા છે ચિત્રો

    આ પ્રદર્શનનું નામ \"કલરફુલ લાઈફ\" રાખવામાં આવ્યું છે. પીનલ પંચાલ કહે છે કેજીવનને રંગીન રાખો, ખુશ રહો. જીવનમાં બ્લેક એન્ડ વાઈટ એટલે કે દુઃખ પણ આવશે પણ તેને જીવનમાંથી ખંખેરીને ખુશ હાલ જીવન જીવવું જોઈએ.

    MORE
    GALLERIES

  • 411

    Vadodara: ચિત્રકાર પીનલ પંચાલે બનાવેલા ચિત્રો પ્રદર્શનમાં મુકાયા: મનને મોહીત કરે તેવા છે ચિત્રો

    પિનલ પંચાલએ અત્યાર સુધીમાં 35 થી વધારે ગ્રૂપ શો નેપાળ, પોંડીચેરી, મુંબઈ, હૈદરાબાદ, ઉદયપુર, કારગીલ અને બેંગ્લોર સહિતની જગ્યાએ કર્યા છે. આ સાથે 4 સોલો શો પણ કર્યા છે. વર્ષ 2005 માં વડોદરામાં તેઓએ પહેલો સોલો શો કર્યો હતો અને વર્ષ 2022 માં 17 વર્ષ પછી બીજો સોલો શો કરી રહ્યાછે. તથા લગભગ 12 થી 15 નેશનલ અને ઇન્ટરનેશનલ લેવલ પર કેમ્પ પણ કરેલા છે.

    MORE
    GALLERIES

  • 511

    Vadodara: ચિત્રકાર પીનલ પંચાલે બનાવેલા ચિત્રો પ્રદર્શનમાં મુકાયા: મનને મોહીત કરે તેવા છે ચિત્રો

    પિનલ પંચાલ છેલ્લા 24 વર્ષથી કલા સાથે સંકળાયેલ છે. તેઓ નોકરી અને કલાને એક સમાન રાખીને કાર્ય કરી રહ્યા છે. પિનલબેને વધુમાં જણાવ્યું કે, તેઓ એમના પિતાના આર્ટથી પ્રભાવિત થયા હતા. એમના પિતા એન્જિન હોવા છતાં પણ ખૂબ જ સરસ સ્કેચ કરતા હતા. પિતાજીના સ્કેચથી પ્રભાવિત થઈને પિનલ પંચાલે પેઇન્ટિંગ કરવાનું શરૂ કર્યું.

    MORE
    GALLERIES

  • 611

    Vadodara: ચિત્રકાર પીનલ પંચાલે બનાવેલા ચિત્રો પ્રદર્શનમાં મુકાયા: મનને મોહીત કરે તેવા છે ચિત્રો

    પિનલ પંચાલ એ બલ્બના ટુકડાથી મોઝેઈક બનાવવાની શરૂઆત કરી હતી પરંતુ હાથમાં કાચના ટુકડા ખૂબ જ વાગતા હતા. જેથી તેમણે મોઝેઈક ઇફેક્ટ વાળા પેઇન્ટિંગ બનાવવાની શરૂઆત કેનવાસ પર કરી.

    MORE
    GALLERIES

  • 711

    Vadodara: ચિત્રકાર પીનલ પંચાલે બનાવેલા ચિત્રો પ્રદર્શનમાં મુકાયા: મનને મોહીત કરે તેવા છે ચિત્રો

    ઓઇલ કલર અને એક્રેલિક કલર પેઇન્ટિંગ માટે વાપરી રહ્યા છે. તેમણે મોટાભાગના પેઇન્ટિંગ છ થી સાત ફૂટના મોગલ જમાનાના હિસ્ટોરિકલ ચિત્ર બનાવ્યા છે.

    MORE
    GALLERIES

  • 811

    Vadodara: ચિત્રકાર પીનલ પંચાલે બનાવેલા ચિત્રો પ્રદર્શનમાં મુકાયા: મનને મોહીત કરે તેવા છે ચિત્રો

    જેમાં બાજીરાવ પેસવા, મસ્તાની ડાન્સર, લક્ષ્મી ડાન્સર, ભોપાલસિંહ, આમ્રપાલી, અનારકલી, નૂરજહાં, વગેરેના ચિત્રો બનાવવાની શરૂઆત કરી હતી.

    MORE
    GALLERIES

  • 911

    Vadodara: ચિત્રકાર પીનલ પંચાલે બનાવેલા ચિત્રો પ્રદર્શનમાં મુકાયા: મનને મોહીત કરે તેવા છે ચિત્રો

    આ તમામ ચિત્રો રિયાલિસ્ટિક પેઇન્ટિંગ છે. રીયલીસ્ટિક કામ એટલે લાઈફ સ્ટાઈલ અને પોર્ટ્રેટ વર્ક કે, જે જોવાથી મનમાં એવું અનુભવાય કે, આ ચિત્ર એકદમ જીવંત છે

    MORE
    GALLERIES

  • 1011

    Vadodara: ચિત્રકાર પીનલ પંચાલે બનાવેલા ચિત્રો પ્રદર્શનમાં મુકાયા: મનને મોહીત કરે તેવા છે ચિત્રો

    આ તમામ ચિત્રો રિયાલિસ્ટિક પેઇન્ટિંગ છે. રીયલીસ્ટિક કામ એટલે લાઈફ સ્ટાઈલ અને પોર્ટ્રેટ વર્ક કે, જે જોવાથી મનમાં એવું અનુભવાય કે, આ ચિત્ર એકદમ જીવંત છે જાણે આ ચિત્રો હમણાજ બોલી ઉઠશે તેવું પ્રતિત થાય.

    MORE
    GALLERIES

  • 1111

    Vadodara: ચિત્રકાર પીનલ પંચાલે બનાવેલા ચિત્રો પ્રદર્શનમાં મુકાયા: મનને મોહીત કરે તેવા છે ચિત્રો

    તેઓનું કહેવું છે કે રિયાલિસ્ટિક વર્ક ત્યારે જ સફળ કહેવાય જ્યારે તે જોવાથી આપણને ખૂબ જ આનંદ આવે અને આપણે એમની સાથે વાતો કરી રહ્યા છે એવો ભાસ થાય.

    MORE
    GALLERIES