Home » photogallery » madhya-gujarat » VADODARA NILABEN PATEL PAINTINGS WERE EXHIBITED IN ART GALLERY FOR THE FIRST TIME IN HER 68 YEAR OLD LIFE VND LOCAL18

Vadodara: 68 વર્ષીય નીલાબેને દોરેલા રીયલ અને મોડર્ન આર્ટને રજૂ કરતા પેઈન્ટિગ પ્રદર્શનમાં મુકાયા; આ છે ખાસિયત

વડોદરાની પી.એન.ગાડગીલ એન્ડ સન્સ આર્ટ ગેલેરી ખાતે68 વર્ષીય નીલાબેન પટેલના કુલ 24 પેઇન્ટિંગ્સને પ્રદર્શિત કરવામાં આવ્યા છે. આ પ્રદર્શનમાં લેન્ડસ્કેપ, સમય, રાજસ્થાની પરંપરા, પિક્ટોરિયલ, સ્કેચ, કાલ્પનિક ચિત્રો, ક્રિએટિવ ચિત્રો મૂકવામાં આવ્યા છે.

विज्ञापन
विज्ञापन
विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन