Home » photogallery » madhya-gujarat » VADODARA NDRF TEAMS WERE CALLED FROM PUNJAB TO DEAL WITH THE FLOOD SITUATION IN GUJARAT RP

Gujarat Flood: ગુજરાતમાં વરસાદે તારાજી સર્જી, પંજાબથી NDRFની ટીમો બોલાવાઇ

રાજ્યમાં ભારે વરસાદના પગલે સ્થિતિ વધારે વણસે તેવા એંધાણ છે ત્યાંજ હવામાન વિભાગે પણ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી કરી છે. બીજી તરફ વલસાડ, વાપી, વડોદરા અને સુરતમાં જીનજીવન ખોરવાઇ ગયું છે. જેના પગલે પંજાબથી NDRFની 5 ટીમો બોલાવાઇ છે.

विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन