Home » photogallery » madhya-gujarat » VADODARA NATIONAL GAMES 2022 ATHLETES ARE WORKING HARD TO GET MEDAL IN GYMNASTICS VND LOCAL18

નેશનલ ગેમ્સ 2022: જિમ્નાસ્ટિકમાં આ ખેલાડિયો ગુજરાતને અપાવશે મેડલ; કરી રહ્યા છે તનતોડ મહેનત

ગુજરાત પહેલીવાર રાષ્ટ્રીય ખેલ મહાકુંભ સમાન નેશનલ ગેમ્સનું યજમાન બન્યું છે, તેની સ્પર્ધાઓ શરૂ થઈ ગઈ છે અને એક સુવર્ણ ચંદ્રક, પહેલો સુવર્ણ ચંદ્રક ગુજરાતના ખાતામાં નોંધાતા રાજ્ય તરફથી વિવિધ હરીફાઈમાં ભાગ લેનારા ખેલાડીઓનું શેર લોહી વધ્યું છે.

विज्ञापन
विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन