અંકિત ઘોનસિકર, વડોદરા: વડોદરા શહેરના (vadodara news) હાઇવે નજીક (highway) આવેલી મુખ્ય માર્ગ પર એક ખાનગી રેસ્ટોરન્ટ (Private restaurant) શરૂ થઇ છે. જે સામાન્ય રીતે શાંત કરીને પરંતુ એરક્રાફ્ટ (Aircraft) એટલે કે એરબસ ફ્લાઈટમાં (Airbus flight) જ શરૂ કરવામાં આવી છે.