વડાદોરા રેલવે સ્ટેશને આજે સવારે એક માલ ગાડી પાટા પરથી ઉતરી જતાં રેલવે ટ્રાફિક અટવાયો હતો.
2/ 4
ભટીંડાથી પૂણે તરફ એફસીઆઇના ઘઉ લઇ જતી માલગાડીના નવ ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા.
3/ 4
આ ર્દુઘટનાને પગલે રેલવે તંત્ર દ્વારા તાત્કાલિક સમારકામ હાથ ધરાયું હતું. આમ છતાં બે ત્રણ કલાક સુધી ટ્રેન વ્યવહાર ખોટવાયો હતો.
4/ 4
આ ર્દુઘટનાને પગલે માલગાડીના અન્ય ડબ્બાઓને નજીકના વિશ્વામિત્ર સ્ટેશને લઇ જવાયા હતા. જ્યારે અન્ય ટ્રેનોને પ્લેટફોર્મ નંબર-2 અને 3 પર ડાયવર્ઝન અપાયું હતું.