Home » photogallery » madhya-gujarat » VADODARA GOOD NEWS PRICE OF GROUND NUT OIL DROPS BY 35 RUPEES KNOW THE NEW RATES JM

સારા સમાચાર! સીંગતેલના ભાવમાં કડાકો યથાવત, 5 દિવસમાં 35 રૂપિયા ઘટ્યા, જાણો નવા ભાવ

સિંગતેલના ભાવમાં તેલ મિલરોએ શરુઆતથી જ ગત વર્ષની સાપેક્ષે ડબ્બે રૂા. 400 થી 500 ઉંચા ભાવ કરી દીધા હતા જેમાં ફરી એકવાર ઘટાડાનું વલણ જોવા મળ્યું હતું