Home » photogallery » madhya-gujarat » VADODARA EQUESTRIAN TRAINING GIVEN BY THE MOUNTED BRANCH OF VADODARA CITY POLICE IS POPULAR VND KB LOCAL18

પોલીસનો અનોખો પ્રયાસ, મહિલાઓને આપવામાં આવી રહી છે ઘોડેસવારીની તાલીમ, જુઓ PHOTOS

વડોદરા શહેર પોલીસ દળની માઉન્ટેડ શાખા દ્વારા શહેર પોલીસ કમિશનર ડો. શમશેરસિંહના પ્રોત્સાહનથી લોકોને અશ્વચાલનની તાલીમ આપવાનું શરૂ કરવામાં આવ્યું. જેને પ્રોત્સાહક પ્રતિસાદ મળ્યો છે. ખૂબ જ વાજબી ગણાય એવા દરે આ તાલીમ આપવામાં આવે છે.