Home » photogallery » madhya-gujarat » VADODARA DCP TURN BULLDOZER ON RS 1 CRORE LIQUOR BOTTLES IN VADODARA MP

Vadodara News: 'પીતા હૈ ગુજરાત' રૂ. 1 કરોડની દારૂની બોટલો પર ફેરવ્યું બુલ્ડોઝર, જુઓ PHOTOS

Vadodara Police: વડોદરા પોલીસનાં DCP કરનરાજ સિંહ વાઘેલા દ્વારા કરવામાં આવ્યું છે. તેમણે જણાવ્યું કે, 'જિલ્લા કોર્ટથી પરવાનગી મળ્યાં બાદ આજે અમે 30,000થી વધુ ગેરકાયદેસર દારુની બોટલ નષ્ટ કરી છે.'