Home » photogallery » madhya-gujarat » VADODARA COMMUNITY MARRIAGE WITHOUT CASTE BARRIER IS A CATALYST FOR SOCIAL HARMONY CHIEF MINISTER BHUPENDRABHAI PATEL VND KB LOCAL18

જ્ઞાતિબાધ વિના થતાં સમુહલગ્ન સામાજિક સમરસતાના ઉદ્દીપક છે: CM ભૂપેન્દ્ર પટેલ

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે જણાવ્યું છે કે, કોઇ એકનો પ્રસંગ જ્યારે સમગ્ર સમાજ મનાવે ત્યારે એ અવસર બની જાય છે અને આવા પ્રસંગ સામાજિક દાયિત્વનું પ્રતીક બની જાય છે. ખાસ કરીને કોઇ જ્ઞાતિબાધ વિના થતાં સમુહલગ્ન સમારોહ સામાજિક સમરસતાના ઉદ્દીપક છે.