Home » photogallery » madhya-gujarat » વડોદરાની યુવતી USમાં ગુમ : વ્યથિત દાદીએ કહ્યું- 'ક્યાં ગઈ મારી માયુષી?'

વડોદરાની યુવતી USમાં ગુમ : વ્યથિત દાદીએ કહ્યું- 'ક્યાં ગઈ મારી માયુષી?'

જર્સી સીટી પોલીસ ફરિયાદ દાખલ કરીને માયુષી ભગત નામની યુવતીની શોધખોળ કરી રહી છે.

विज्ञापन

  • 111

    વડોદરાની યુવતી USમાં ગુમ : વ્યથિત દાદીએ કહ્યું- 'ક્યાં ગઈ મારી માયુષી?'

    ફરીદખાન પઠાણ, વડોદરા : વડોદરાથી અભ્યાસ માટે અમેરિકા ગયેલી યુવતી છેલ્લા એક મહિનાથી ગુમ છે. આ મામલે જર્સી સીટી પોલીસ ફરિયાદ દાખલ કરીને માયુષી ભગત નામની યુવતીની શોધખોળ કરી રહી છે. આ મામલે વડોદરાથી માયુષીના દાદી સરસ્વતીબેને ન્યૂઝ18 ગુજરાતી સાથે ખાસ વાતચીત કરી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, યુએસ પોલીસ કંઈ કહી રહી નથી, તેમજ છેલ્લા મહિનાથી તેની પૌત્રીની કોઈ જ ભાળ મળી નથી.

    MORE
    GALLERIES

  • 211

    વડોદરાની યુવતી USમાં ગુમ : વ્યથિત દાદીએ કહ્યું- 'ક્યાં ગઈ મારી માયુષી?'

    પિતા અમેરિકા ગયા હતા ત્યારે પુત્રી ગુમ : માયુષીના દાદીના જણાવ્યા પ્રમાણે, "માયુષીના પિતા અમેરિકા ગયા હતા ત્યારે જ માયુષી ગુમ થઈ હતી. બે દિવસ સુધી ઘરે ન આવ્યા બાદ આ અંગેની જાણ જર્સી પોલીસને કરવામાં આવી હતી. એક મહિનાથી મારી દીકરો, પુત્રવધૂ અને પૌત્ર માયુષીને શોધી રહ્યા છે. માયુષી ક્યાં ગઈ છે, શા માટે ગઈ છે, ક્યાં છે તેની કોઈ માહિતી મળી રહી નથી. પોલીસ પણ કંઈ જણાવી રહી નથી."

    MORE
    GALLERIES

  • 311

    વડોદરાની યુવતી USમાં ગુમ : વ્યથિત દાદીએ કહ્યું- 'ક્યાં ગઈ મારી માયુષી?'

    10 દિવસે ખબર પડી : સરસ્વતીબેને જણાવ્યું કે, "મને અમેરિકાથી મારા દીકરાનો ફોન આવ્યા બાદ પૌત્રી ગુમ હોવાની જાણ થઈ હતી. દીકરી બે દિવસ સુધી ઘરે ન આવતા પરિવારના લોકો પરેશાન થયા હતા અને પોલીસને જાણ કરી હતી. અમેરિકાથી દીકરાનો ફોન આવે છે પણ દર વખતે માયુષી વિશે કોઈ જ ખબર ન હોવાની વાત કહે છે."

    MORE
    GALLERIES

  • 411

    વડોદરાની યુવતી USમાં ગુમ : વ્યથિત દાદીએ કહ્યું- 'ક્યાં ગઈ મારી માયુષી?'

    શું છે બનાવ ? વડોદરામાં પાણીગેટ પાણીની ટાંકી પાછળની ઓમ નગર સોસાયટીમાં રહેતી માયુષીએ વાઘોડિયારોડ પર આવેલી જય અંબે વિદ્યાલયમાં અભ્યાસ કર્યો હતો. જે પછી તેણે પારુલ યુનિવર્સિટિમાં ડિપ્લોમાંની ડિગ્રી મેળવી હતી.

    MORE
    GALLERIES

  • 511

    વડોદરાની યુવતી USમાં ગુમ : વ્યથિત દાદીએ કહ્યું- 'ક્યાં ગઈ મારી માયુષી?'

    માયુષી માસ્ટર્સ ડિગ્રી મેળવવા માટે અમેરિકા ગઇ હતી. માયુષીએ પ્રથમ યુનિવર્સિટિ ઓફ ન્યૂહેમ્પશાયર ખાતે માસ્ટર્સ કરવા પ્રવેશ મેળવ્યો હતો. જોકે, થોડા મહિના બાદ તેણે ન્યૂયોર્ક ખાતે ન્યૂયોર્ક ઇન્સ્ટિટયુટ ઓફ ટેકનોલોજીમાં એડમિશન મેળવ્યુ લીધું હતું.

    MORE
    GALLERIES

  • 611

    વડોદરાની યુવતી USમાં ગુમ : વ્યથિત દાદીએ કહ્યું- 'ક્યાં ગઈ મારી માયુષી?'

    માયુષી તા.29 એપ્રિલના રોજ રહસ્યમય સંજોગોમાં ગુમ થઇ ગઇ હતી. આ મામલે સંબંધીઓના ઘરે તપાસ બાદ જર્સી સીટી પોલીસ ડિપાર્ટમેન્ટ (ઇસ્ટ) ખાતે તા.1મેના રોજ ફરિયાદ નોંધાવી હતી.

    MORE
    GALLERIES

  • 711

    વડોદરાની યુવતી USમાં ગુમ : વ્યથિત દાદીએ કહ્યું- 'ક્યાં ગઈ મારી માયુષી?'

    માયુષી ભગત

    MORE
    GALLERIES

  • 811

    વડોદરાની યુવતી USમાં ગુમ : વ્યથિત દાદીએ કહ્યું- 'ક્યાં ગઈ મારી માયુષી?'

    માયુષી ભગત

    MORE
    GALLERIES

  • 911

    વડોદરાની યુવતી USમાં ગુમ : વ્યથિત દાદીએ કહ્યું- 'ક્યાં ગઈ મારી માયુષી?'

    માયુષી ભગત

    MORE
    GALLERIES

  • 1011

    વડોદરાની યુવતી USમાં ગુમ : વ્યથિત દાદીએ કહ્યું- 'ક્યાં ગઈ મારી માયુષી?'

    માયુષી ભગત

    MORE
    GALLERIES

  • 1111

    વડોદરાની યુવતી USમાં ગુમ : વ્યથિત દાદીએ કહ્યું- 'ક્યાં ગઈ મારી માયુષી?'

    માયુષી ભગત

    MORE
    GALLERIES