Home » photogallery » madhya-gujarat » વડોદરાથી Statue of Unity સુધી 75 વિન્ટેજ કારની રેલી, પહેલી વાર જોવા મળેશે અનેક પ્રકારની વિન્ટેજ કાર

વડોદરાથી Statue of Unity સુધી 75 વિન્ટેજ કારની રેલી, પહેલી વાર જોવા મળેશે અનેક પ્રકારની વિન્ટેજ કાર

વડોદરાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી વિન્ટેજ કારની રેલી યોજવામાં આવી છે. તેમજ 21 ગન સેલ્યુટ કોન્કોર્સ ડી' એલીગન્સ 2023માં 200 વિન્ટેજ અને ક્લાસિક ભારતીય માર્ક્સ સામેલ થઈ છે. બાદ ત્રણ દિવસ વિન્ટેજ અને ક્લાસીક, દુર્લભ કારનું ભવ્ય પ્રદર્શન યોજાશે.

विज्ञापन

  • 19

    વડોદરાથી Statue of Unity સુધી 75 વિન્ટેજ કારની રેલી, પહેલી વાર જોવા મળેશે અનેક પ્રકારની વિન્ટેજ કાર

    Nidhi Dave, Vadodara: વડોદરાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી 75 જેટલી વિન્ટેજ કારની રેલી કાઢવામાં આવી છે.પરત આવ્યા બાદ તારીખ 6 થી 8 જાન્યુઆરી 2023 દરમિયાન ત્રણ દિવસ વિન્ટેજ અને ક્લાસીક, દુર્લભ અને ભવ્ય ઓટો મોબાઇલનું પ્રદર્શન યોજાશે.

    MORE
    GALLERIES

  • 29

    વડોદરાથી Statue of Unity સુધી 75 વિન્ટેજ કારની રેલી, પહેલી વાર જોવા મળેશે અનેક પ્રકારની વિન્ટેજ કાર

    21 ગન સેલ્યુટ હેરિટેજ એન્ડ કલ્ચરલ ટ્રસ્ટ દ્વારા આયોજિત 21 ગન સેલ્યુટ કોન્કોર્સ ડી' એલીગન્સની 10 મી આવૃત્તિ તારીખ 6 થી 8 જાન્યુઆરી 2023 દરમિયાન ત્રણ દિવસના મોટરિંગ એક્સ્ટ્રાવેગેન્ઝા સાથે વીતેલા વર્ષોની વિન્ટેજ અને ક્લાસીક, દુર્લભ અને ભવ્ય ઓટો મોબાઇલનું પ્રદર્શન આયોજિત કરવામાં આવ્યું છે.

    MORE
    GALLERIES

  • 39

    વડોદરાથી Statue of Unity સુધી 75 વિન્ટેજ કારની રેલી, પહેલી વાર જોવા મળેશે અનેક પ્રકારની વિન્ટેજ કાર

    21 ગન સેલ્યુટ કોન્કોર્સ ડી' એલીગન્સ 2023માં 200 વિન્ટેજ અને ક્લાસિક ભારતીય માર્ક્સ સામેલ થઈ છે. કોન્કોર્સમાં 25 આંતરરાષ્ટ્રીય કાર, 120 વેટરન બાઈક અને મહારાજા કાર્સનું પ્રદર્શન કરવામાં આવ્યું છે.

    MORE
    GALLERIES

  • 49

    વડોદરાથી Statue of Unity સુધી 75 વિન્ટેજ કારની રેલી, પહેલી વાર જોવા મળેશે અનેક પ્રકારની વિન્ટેજ કાર

    યુએસએ, સ્વીઝરલેન્ડ, બેલ્જિયમ અને ફ્રાન્સની કાર પણ સ્પર્ધામાં જોડાઈ છે. આ વર્ષની નિર્ણાયક પેનલમાં 35 આંતરરાષ્ટ્રીય નિર્ણયકોનો સમાવેશ કરવામાં આવ્યો છે. ખૂબ જ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.

    MORE
    GALLERIES

  • 59

    વડોદરાથી Statue of Unity સુધી 75 વિન્ટેજ કારની રેલી, પહેલી વાર જોવા મળેશે અનેક પ્રકારની વિન્ટેજ કાર

    કોન્કોર્સની નવ આવૃત્તિ દિલ્હી ખાતે આયોજિત કરાઈ હતી. જે ચાલુ વર્ષે વડોદરામાં યોજાઈ છે. કોન્કોર્સમાં આવનારી તમામ ગાડીઓ પહેલીવાર જ પ્રદર્શિત થઇ છે.

    MORE
    GALLERIES

  • 69

    વડોદરાથી Statue of Unity સુધી 75 વિન્ટેજ કારની રેલી, પહેલી વાર જોવા મળેશે અનેક પ્રકારની વિન્ટેજ કાર

    કોન્કોર્સમાં 300 જેટલી ગાડીઓ સ્પર્ધામાં ઉતરશે. જેમાંથી 75 જેટલી વિન્ટેજ કારની આજરોજ વડોદરાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી રેલી કાઢવામાં આવી. જે બપોરના પરત ફરશે અને કાલથી ત્રણ દિવસ પ્રદર્શનમાં મુકવામાં આવશે.

    MORE
    GALLERIES

  • 79

    વડોદરાથી Statue of Unity સુધી 75 વિન્ટેજ કારની રેલી, પહેલી વાર જોવા મળેશે અનેક પ્રકારની વિન્ટેજ કાર

    શહેરીજનો 6 જાન્યુઆરી થી 8 જાન્યુઆરી દરમિયાન સવારના 9:30 થી સાંજના 6 વાગ્યા સુધી નિહાળી શકે છે.

    MORE
    GALLERIES

  • 89

    વડોદરાથી Statue of Unity સુધી 75 વિન્ટેજ કારની રેલી, પહેલી વાર જોવા મળેશે અનેક પ્રકારની વિન્ટેજ કાર

    1948 બેન્ટલી માર્ક વી.આઈ. ડ્રોપહેડ કૂપ, 1932 લેન્સીયા અસ્તુરા પિનિનફેરીના, 1930 કેડીલેક વી-16, 1928 ગાર્ડનર રોડનર 1915, વગેરે વેટરન અને એડવરડિયન કલાસની દુર્લભ કાર જેમાં કોન્કોર્સમાં ભાગ લેતી સૌથી જુની કાર 1902ની છે.

    MORE
    GALLERIES

  • 99

    વડોદરાથી Statue of Unity સુધી 75 વિન્ટેજ કારની રેલી, પહેલી વાર જોવા મળેશે અનેક પ્રકારની વિન્ટેજ કાર

    આ કોન્કોર્સમાં યુદ્ધ પહેલાની અમેરિકન યુરોપિયન કાર અને યુદ્ધ બાદની અમેરિકન યુરોપિયન ઘણી દુર્લભ રોલ્સ રોયસ અને બેન્ટલી વિન્ટેજ બ્યુટીઝ, પ્લેબોય કાર, બોલીવુડ, ટોલીવુડ, મોલીવુડ અને ઘણી બધી સ્પેશિયલ કારનો સમાવેશ થયેલો છે.

    MORE
    GALLERIES