Home » photogallery » madhya-gujarat » PANCHMAHAL RESIDENTS OF HALOL THEMSELVES DO NIGHT FERRIES TO PROTECT THE SOCIETY AP

પંચમહાલ: હાલોલમાં રહિશો જાતે જ રાત્રે ફેરી કરી કરે છે સોસાયટીની સુરક્ષા, તસ્કરોએ મચાવ્યો છે તરખાટ

Panchmahal Crime News: રહિશો ચોરીની (theft) સતત બનતી ઘટનાઓથી ભયભીત બની છેલ્લા અંદાજીત 15 દિવસથી રહિશો જાતે જ રાત્રી રોન ફરી સોસાયટીની સુરક્ષા (Security of the Society) કરવા કરી રહ્યા છે.