Home » photogallery » madhya-gujarat » PANCHMAHAL MINOR LOVE COUPLE END LIFE GHOGHAMBA DAHOD LATEST CRIME NEWS AP

ગોધરાઃ ઘોઘમ્બામાં એક જ કુટુંબના સગીર પ્રેમી યુગલે કરી આત્મહત્યા, એક જ સ્મશાનમાં સાથે થયા અગ્નિસંસ્કાર

સમાજના ડરથી કિશોર કિશોરી ગળે ફાંસો ખાઈ સાથે જીવી તો ન શક્યા પણ સાથે મોત વ્હાલું કરી એક જ સ્મશાનમાં બંનેના નશ્વરદેહ પંચમહાભૂતોમાં વિલીન થઈ ગયા.