Change Language
1/ 4


રાજેશ જોષી, પંચમહાલ : પંચમહાલના જિલ્લા મથક ગોધરા ખાતે આજે બપોરે એક કરૂણ ઘટના ઘટી હતી. અહીંયા એક બાઇક સવાર દંપતિને ટ્રકની અડફેટે અકસ્માત નડી ગયો હતો. અકસ્માતમાં વિંજોલ ગામના રહેવાસી મહિલાનું ઘટના સ્થળશે મોત નીપજ્યું હતું જ્યારે તેમના પતિને સારવાર માટે હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
2/ 4


બનાવની વિગત એવી છે કે શહેરા તાલુકામાં આરોગ્ય કર્મી તરીકે ફરજ બજાવતા મહિલા અને તેના પતિ પોતાના ગામથી ગોધરા તરફ આવી રહ્યા હતા ત્યારે ભામૈયા હરાડ પર સિમલા કબાડી માર્કેટ પાસે અકસ્માત થયો હતો.
3/ 4


આ અકસ્માતમાં એક ટ્રક ચાલકે બાઇક સવાર દંપતિને અડફેટે લેતે મહિલા ઘટના સ્થળે જ કચડાઈ ગઈ હતી. આ ઘટનામાં મહિલાના શરીરના ચીથરા નીકળી જતા ઘટના સ્થળે જ તેમનું મોત થયું હતું જ્યારે તેમના પતિને ઇજા થઈ હતી.