Home » photogallery » madhya-gujarat » MAHISAGAR TAVERA ACCIDENT KHANPUR LIMADIA HIGHWAY MAHISAGAR 11 OF BANSWARA RAJASTHAN INJURED HOSPITAL DENIED TREATMENT JM

મહીસાગર : બાંસવાડાના પરિવાર માટે આઠમ બની ભારે! અકસ્માતમાં એક જ પરિવારના 11 ઈજાગ્રસ્ત

Mahisagar Lunawada Khanpur Limadia Highway Accident: રાજસ્થાનના એક જ પરિવારના 11 સભ્યોને ઈજા, સરકારી હૉસ્પિટલે કલાકની રાહ જોવડાવ્યા પછી પ્રાઇવેટમાં લઈ જવા કહ્યું હોવાનો આરોપ, સારવાર ન આપતા જિંદગી જોખમમાં!