Home » photogallery » madhya-gujarat » MAHISAGAR SINCE 2016 PAINTER BIPIN PATEL MAKE 2314 WATER COLOUR PAINTING AND GOT PLACE IN WORLD RECORD IPM LOCAL18

Mahisagar: આ ચિત્રકારનો અનોખો છે શોખ; વોટર કલર પેઇન્ટિંગથી બનાવેલા ચિત્રો છે મનમોહક

યુવા ચિત્રકાર બિપિન પટેલએ પોતાની યાત્રા 2016થી ચાલુ કરેલી જે આજે 2022ના રોજ 2314 દિવસથી અવિરત રોજ એક વોટર કલર પેઇન્ટિંગ બનાવી અનોખી કલાસાધના જીવનમાં આત્મસાત કરનાર આર્ટીસ્ટે વિશ્વસ્તરે નામના મેળવી છે.

विज्ञापन
विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन