મહિસાગર જિલ્લામાં શિક્ષકને લાફો મારવાની ઘટના બની છે. મળતી માહિતી પ્રમાણે સંતરામપુર ટીચર સોસાયટી પ્રાથમિકની સાધારણ સભામાં પ્રમુખે શિક્ષકની આડાઇને લઇને લાફો માર્યો હતો. આ શિક્ષકે અગાઉ પણ સોસાયટીમાં ઉચાપત કરી હોવા છતાં વરણી કરતા શિક્ષકોમાં રોષ ફેલાયો છે. (મિતેષ ભાટીયા, મહિસાગર)