Home » photogallery » madhya-gujarat » MAHISAGAR HUSBAND DRANK POISON AFTER WIFE MURDER IN MAHISAGAR

મહીસાગરઃ પતિએ કુહાડીના ઘા ઝીંકી પત્નીને પતાવી દીધી, બાદમાં ગટગટાવ્યું ઝેર

મહીસાગરમાં પતિએ પત્નીની હત્યા કરીને જાતે ઝેરી દવા પીને આત્મહત્યા કરી હોવાની ઘટના બની છે.